ગુજરાતને માથે ૫ વરસાદી સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીનું ડિપ ડિપ્રેશન ૩૦ જુલાઈથી ભૂક્કા કાઢશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચારેકોર વરસાદનું જાર જાવા મળ્યું છે. રાજ્ય હવામાન વિભાગે પાછી ધોધમાર વરસાદની…