કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો ગુજરાતનું જાહેર દેવું ૩.૮૦ લાખ કરોડ,ગત વર્ષ કરતા જાહેર દેવામાં ૨૨ હજાર કરોડનો વધારો

રાજ્ય સરકારની બજાર લોન ૩.૧૧ લાખ કરોડ જે ગત વર્ષ કરતા ૧૬ હજાર કરોડ વધુ થયું…