ગુજરાત ચૂંટણીમાં પરિવારવાદનો ફિયાસ્કોઃ વિરમપુર, ખેરાલુ અને નડિયાદમાં દિગ્ગજ નેતાઓના સ્વજનોની કારમી હાર!

ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોએ રાજકીય વિશ્લેષકોને ચોંકાવી દીધા છે. આ ચૂંટણીમાં જનતાએ…