ખેડા ઠાસરા નેસ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા સાસુ-પુત્રવધુના ઊંઘમાં જ મોત, ત્રણનો આબાદ બચાવ

સમગ્ર રાજ્ય સાથે ખેડા જિલ્લામાં પણ જામેલા વરસાદી માહોલ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી…