કોઠંબા ગામે પાણીના કુવા નજીક સાર્વજનિક શોૈચાલયનુ બાંધકામ શરૂ કરતા લોકોમાં રોષ

મહિસાગરના કોઠંબા ગામે બની રહેલા સામુહિક શોૈચાલયની જગ્યાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે વિરોધ ઉભો થયો છે.…