કેબિનેટે ૨૦૨૭ ની વસ્તી ગણતરી માટે ૧૧,૭૧૮ કરોડના બજેટને મંજૂરી આપીવસ્તી ગણતરી ૨૦૨૭ એ અત્યાર સુધીની ૧૬મી અને સ્વતંત્રતા પછીની ૮મી વસ્તી ગણતરી હશે. વસ્તી ગણતરી એક કેન્દ્રીય વિષય છે

પ્રથમ તબક્કામાં ઘરોની યાદી અને ઘરોની ગણતરી હશે. તે એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે…