અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો પર્દાફાશ, કરોડો રૂપિયાનો સટ્ટો રમાડાતો હતો, ૨ની ધરપકડ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ એક મોટા ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડા પાડયા છે.…