હરિદ્વાર યાત્રાના નામે મહિસાગર-દાહોદના ૬૦૦થી વધુ લોકો સાથે છેતરપિંડી : ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ રૂ.૪,૨૦૦ લીધા ; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ

મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૬૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી આચરવામાં આવી…