ચેન્નાઈ સુપર કિંગ્સ ઝહીર ખાન પહેલા આશિષ નેહરાને કોચ તરીકે નિયુક્ત કરવા માંગતો હતો,અશ્વિને રહસ્ય ખોલ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ સ્ટીફન ફ્લેમિંગના અનુગામીની શોધ દરમિયાન ઘણા મોટા નામો પર વિચાર કર્યો.…