અમદાવાદમાં કાઉન્સેલિંગ દરમિયાન પત્ની પર કુહાડીથી હુમલોઃ બાળકોની કસ્ટડીના વિવાદે હિંસક વળાંક લીધો

અમદાવાદના પથ્થરકુવા વિસ્તારમાં આવેલી જ્યોતિસંઘ સંસ્થામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે. બાળકોની કસ્ટડી…