અમદાવાદના બહેરામપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા,આરોપી ઝડપાયો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બહેરામપુરાના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થતાં…