જેમને ભગવાનને નાચવાનો ઘમંડ હતો તેમને ભગવાને નાચવા માટે મજબૂર કર્યા,અખિલેશ યાદવ

ત્રણ રાજ્યોની ત્રણ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. બાંકીપુર અને દતિયા બેઠકો…

સરકાર પાસે ફક્ત ચાર દિવસ બાકી છે, તેથી વિધાનસભા સત્ર પણ ચાર દિવસ માટે યોજાઈ રહ્યું છે,અખિલેશ યાદવ

સોમવારથી શરૂ થઈ રહેલા યુપી વિધાનસભા સત્ર અંગે, સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ સરકાર…

યુપીમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન, ચૂંટણી હજુ દૂર છે,અખિલેશ યાદવ

સત્તાધારી ભાજપથી લઈને તેના સાથી પક્ષો સુધી, બધા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા…

યુપીઃ ‘માત્ર રાજીનામા જ નહીં, સમગ્ર ટ્રસ્ટની નિષ્પક્ષ તપાસ થવી જાઈએ’,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રામ મંદિર પ્રસાદ ચોરી કેસ અંગે ભાજપ અને શ્રી રામ જન્મભૂમિ…

વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર અને ખંડણીના રેકેટ ચાલી રહૃાા છે, અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહૃાું કે પોલીસ…

જો સીસીટીવી બંધ કરવામાં આવે અને ભાજપ અપીલ કરે, તો દાન પરત કરવામાં આવશે,અખિલેશ યાદવ

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો ગરમાતો રહે છે. સમાજવાદૃી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે તેને…

ભગવાન રામની કૃપાથી ભાજપ દાન કેસમાં ફસાયો છે. તેમના માટે દાન પહેલા આવે છે, રાષ્ટ્ર નહીં, અખિલેશ યાદવ

રામના નામે ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં; આવી ઘટનાઓ હિન્દૃુઓ માટે હાનિકારક છે,પવન ખેરા રામ મંદિર…

અયોધ્યામાં એક ગંભીર પાપ થયું છે, એસઆઇટી એટલે ચોરીમાં હિસ્સો,અખિલેશ યાદવ

અયોધ્યામાં રામ મંદિરમાં પ્રસાદની ચોરી અંગે એસઆઇટી દ્વારા વહીવટને સોંપવામાં આવેલા પ્રાથમિક અહેવાલ અંગે અખિલેશ યાદવે…

રામ મંદિર દાન કેસઃ અયોધ્યામાં આ મહાપાપ પાછળ કઈ ગેંગનો હાથ છે,અખિલેશ યાદવ

સપા વડા અખિલેશ યાદવે રામ મંદિર દાન ચોરી વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું…

ભારતની આર્થિક નીતિ અમેરિકા પ્રમાણે ઘડાઈ રહી છે, દેશનું બજાર ગીરવે મુકાઈ ગયું છે,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ શુક્રવારે ઉર્મિલા ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા માટે કાસગંજ…

સરકાર ચૂંટણી ખર્ચને પહોંચી વળવા માટે વીજળીના ભાવ વધારી રહી છે, અખિલેશ યાદવ

સપા પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીના નાપાક ખર્ચને…

“સીટો નહીં, જીતવું એ સપાનો મુખ્ય મંત્ર રહેશે; કોંગ્રેસ સાથે ગઠબંધન ચાલુ રહેશે,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ભવિષ્યની ચૂંટણીઓમાં સાથી પક્ષો સાથે ગઠબંધન…

જો તમારે આગળ વધવું હોય તો, એકમાત્ર વિકલ્પ સાયકલ છે,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મોંઘવારીના આંચકા પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

ચૂંટણી પૂરી થતાં જ વડા પ્રધાનને કટોકટી યાદ આવી ગઈ, જ્યારે વાસ્તવિક કટોકટી ભાજપ પોતે જ છે,અખિલેશ યાદવ

પશ્ચિમ એશિયામાં વધતી જતી કટોકટી અને વૈશ્વિક ઉર્જા બજાર પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન…

મહિલા અનામત બિલ એ ભાજપના વિભાજનકારી રાજકારણનો કાળો દસ્તાવેજ છે,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મહિલા અનામત બિલ ભાજપના વિભાજનકારી…

મહિલા અનામત બિલ એ ભાજપના વિભાજનકારી રાજકારણનો કાળો દસ્તાવેજ છે,અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે મહિલા અનામત બિલ ભાજપના વિભાજનકારી…

જો વડાપ્રધાન જાપાન જઈ રહૃાા છો, તો તેમણે ક્યોટો પણ જવું જોઈએ,અખિલેશ યાદવ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૨૨ ફેબ્રુઆરીએ વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે. સિંગાપોર-જાપાન પ્રવાસ દરમિયાન, સીએમ…

અમેરિકા સાથેના સોદો કૃષિ, રોજગાર અને વ્યવસાયની વિરુદ્ધ છે ,અખિલેશ યાદવ

સપાના વડા અખિલેશ યાદવે ગુરુવારે એકસ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. તેમણે તેને કેપ્શન આપ્યુંઃ…