વિશ્રામગૃહ દાહોદ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી રમેશ કટારાએ કર્યું શ્રમદાન

દાહોદ શહેર સહિત ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવી સૌની નૈતિક ફરજ”નો સંદેશ આપતા…