રાજકોટમાં જમીનના સોદામાં સવા કરોડની ઠગાઈ, બે સ્વામી સહિત પાંચ વિરૂધ્ધ ગુનો

લક્ષ્મીનગરના નાલા પાસે દાસીજીવણપરા શેરી નં.૧માં રહેતાં શિક્ષણ વિભાગનાં નિવૃત્ત શાસનાધિકારી નરસિંહભાઈ લઢેર (ઉ.વ.૭ર) સાથે સ્વામિનારાયણ…