પ્રેમ સંબંધની અદાવતમાં બંધ મકાનમાં ઘૂસી તોડફોડનો આક્ષેપ: રૂ. ૫૦ હજારનું નુકસાન, ગોવિંદગુ રૂલીમડી પોલીસમાં ફરિયાદ

ભત્રીજા સાથે યુવતી જતી રહેતા ઉશ્કેરાયેલા લોકો દ્વારા છતના નળીયા તોડી ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખ્યાનો…