પાટીદારોનો ભાજપ સાથે નાડી અને નાભી જેવો સંબંધ છે, વરાછાને કલંક ન લાગવો જાઇએઃ માંડવિયા

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. દિગ્ગજ નેતાઓ મોડીરાત સુધી ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે,…