પવન ખેરાએ ગુવાહાટી હાઈકોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો

ગુવાહાટી હાઈકોર્ટે આસામના મુખ્યમંત્રીની પત્ની સાથે જાડાયેલા કેસમાં કોંગ્રેસ નેતા પવન ખેરાની આગોતરા જામીન અરજી ફગાવી…