હું રાજુ કરપડાને મર્દ માણસ માનતો હતો, પણ તેઓ આજે ભાજપની ભાષા બોલે છે,ઈટાલિયાનો જવાબઈટાલિયાએ કહૃાું, રાજુ ભાઈએ જેલના ડરથી ગુજરાતના લોકો અને ખેડૂતોનો વિશ્ર્વાસ તોડ્યો

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી ગોપાલ ઈટાલિયા અને અને મનોજ સોરઠીયા પર સણસણતા…