૧૮૦ પટ્ટાવાળા, રૂ.૫ કરોડનો ખર્ચ અને ૩ એજન્સી,એએમસીની દરખાસ્ત ચર્ચામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૮૦ પટ્ટાવાળાને આઉટસો‹સગથી રાખવાના આશરે રૂ.૫ કરોડના કામને લઈને વિવાદ ઊભો થયો છે.…