ઇન્દોર-અમદાવાદ હાઇવેનો 45 કિમી ભાગ RCCનો બનશે : સાંસદ જશવંતસિંહ પરમારના પ્રયાસથી રૂા.363 કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે 47 પરના ખાડા રાજનો અંત આવશે. રાજ્યસભા સાંસદ ડો.જશવંતસિંહ પરમારના પ્રયાસોથી અમદાવાદથી મધ્ય…