અઝહર મહમૂદે બાબર આઝમ અંગે ભૂતપૂર્વ ક્રિકેટરો પર હુમલો કરતા કહ્યું,આપણી પાસે ફક્ત એક જ સુપરસ્ટાર છે

જ્યારે પણ પાકિસ્તાની ક્રિકેટમાં બાબર આઝમનું બેટ શાંત પડે છે, ત્યારે ટીકાઓનો દોર શરૂ થાય છે.…