આદિવાસી સમાજનું ગૌરવ : આઝાદભાઈ મકવાણાએ ફ્રાન્સમાં ITER પ્રોજેક્ટની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

દાહોદ જીલ્લાના લીમડી તાલુકાના મુણધા ગામના આદિવાસી અને ગરીબ પરિવારના સંતાન એવા આઝાદભાઈ મકવાણાએ વૈજ્ઞાનિક સંશોધન…