નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રા.શાળામાં પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી

સંજેલી તાલુકાના પીછોડાના વિદ્યાર્થીઓ માં ખુશીનો માહોલ માહોલ.

સંજેલી તાલુકાની નાળ ફળીયા વર્ગ પિછોડા પ્રાથમિક શાળામાં ધીરાણ 1 થી 5 ના 1 કી.મી.થી વધુ અને ધોરાણ 6 થી 8 માટે 3 કી.મી. કરતા વધુ અંતર ધરાવતા બાળકો માટે સરકારના નિયમોનુસાર પરિવહન સુવિધા શરૂ કરવામાં આવી.જેમાં ભીત ફ.વ.પિછોડા પ્રા.શાળાના આચાર્ય દિલીપભાઈ રાવત અને સ્ટાફ તેમજ શાળાના નિવૃત આચાર્ય મોહનભાઇ બારીઆ, રણછોડભાઈ રાવત,મહેશભાઈ તાવીયાડ, જખઈ અધ્યક્ષ સુનિલભાઈ બારીઆ, સભ્ય ભાવેશભાઈ રાવત અને મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ હાજર રહયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.