કડાણા ડેમમાંથી ૪૪ ડિગ્રી તાપમાનમાં ૪ તાલુકાને પીવા માટે, ૩૫ વિઘા જમીનને સિંચાઈ મળે તેટલુ ૨.૮૦ કરોડ લીટર પાણીનુ બાષ્પીભવન

મહિસાગરના જીવાદોરી સમાન કડાણા જળાશય પર હાલ વર્તમાન ઉનાળામાં આકરી ગરમીએ સંકટના વાદળો ઉભા કર્યા હતા.…