ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, ૮૪નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ૯,૨૬૩ બેઠકો માટે મતદાન ભારે ગરમીને કારણે મતદાનની ટકાવારી ઓછી થતાં રાજકીય પક્ષોમાં બેચેની

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે ૭ઃ૦૦ વાગ્યાથી સાંજે ૬ઃ૦૦ વાગ્યા…