ગુજરાત સરકાર દારૂબંધી હટાવવાની કોઈ વિચારણા કરી રહ્યું નથી,સરકારના પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં દારૂબંધીના દાવા વચ્ચે ફરી એકવાર ઝેરી દારૂએ ૮ પરિવારોના ઘરમાં માતમ પાથરી દીધો છે. ભાવનગરના…