સુખસર, સંજેલી અને સંતરામપુર તાલુકાના ખેડુતો પાસેથી ભાડે ટ્રેકટરો મેળવી બે ભેજાબાજોએ બારોબાર ગુમ કરી દીધા

–ત્રણ તાલુકામાંથી અંદાજે ૧૫૦થી વધુ ટ્રેકટરો ભાડે મેળવ્યા લોભિયા હોય ત્યાં ધુતારા ભુખ્યા ના મરે…તે ઉક્તિને…