મહેસાણા-બહુચરાજી હાઇવે પર પેપર મિલની દુર્ગંધથી ૫ ગામના લોકો બાળકો સહિત ગામલોકો રસ્તા પર ઉતર્યાં

મહેસાણા-બહુચરાજી હાઇવે પર ખાનગી પેપર મિલના અસહ્ય પ્રદૂષણ અને દુર્ગંધથી સામેત્રા સહિત પાંચ ગામના લોકો ત્રસ્ત…