બિનજરૂરી  ખર્ચ ટાળો, કાર્યક્રમોમાં ખર્ચ કે દેખાવ ન કરો, કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલનો આદેશ

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટની બેઠકમાં અધિકારીઓ તેમજ મંત્રીઓને સૂચન કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી…