ફતેપુરામાં ૧૦ વર્ષમાં ૭૦૦ આવાસો પાછળ ૮૪ કરોડનો ખર્ચ છતાં ગરીબ પરિવારો ઢોરના કોળિયા કે પ્લાસ્ટિકના ઢાળિયા નીચે રહેવા મજબુર

ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦ વર્ષમાં તબકકાવાર આજદિન સુધી સુખસર અને ફતેપુરા વિસ્તારમાં ૭,૦૦૦…