પાકિસ્તાની સેનાએ પીઓકેના રસ્તાઓ પર નરસંહાર કર્યો, ૩૦ થી વધુ લોકોના મોતની પુષ્ટિ, ઇન્ટરનેટ સેવાઓ બંધ

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં શાહબાઝ શરીફ અને આસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે.…