પશ્ચિમ કચ્છ એસઓજીનો સપાટો! રૂ.૩૭ લાખનું ૧૮૫ ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના શખ્સની ધરપકડ

પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા મુંદ્રા તાલુકામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં…