નસવાડીના કોયારી ગામ પાસે એકલવ્ય તિરંદાજી એકેડેમી સુધી જમીનમાં કેબલ નાંખવા માટે બે જે.સી.બી.થી ખોદકામ કરતા કામગીરી બંધ કરાઈ

નસવાડી તાલુકામાં આડેધડ બી.એસ.એન.એલ.વિભાગના અધિકારીઓ દ્વારા કેબલો નાંખવા માટે કોઈની પણ મંજુર વગર ખોદકામ કરે છે.…