કચ્છના ભચાઉમાં બપોરે ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપ, ધરા ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ

ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.…