છોટાઉદેપુર તાલુકાકક્ષાના ગણિત, વિજ્ઞાન પ્રદર્શનમાં 200 બાળકોએ 95 કૃતિઓ રજૂ કરી

છોટાઉદેપુરની પીએમ તાલુકા શાળા નંબર એક ખાતે તાજેતરમાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.…