ગોધરાના બોડીદ્રાબુજર્ગ ગામે ૧૫ વર્ષના સગીરના બાળલગ્ન અટકાવાયા

-ચાઈલ્ડ હેલ્પલાઈનની સમયસર કાર્યવાહીથી સગીરનું ભવિષ્ય બચ્યું. પરિવારે લગ્ન મોકૂફ રાખ્યા. પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના બોડીદ્રાબુજર્ગ…