ગરબાડા APMC ચૂંટણીમાં પ્રજીતસિંહ રાઠોડ ચેરમેન અને છત્રસિંહ મંડોડ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા, ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

ગરબાડા એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી,…