કાલોલના વ્યાસડા ગામના યુવાન આકાશસિંહ પરમાર અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી વતન પરત : સાંસદ અને ધારાસભ્યએ કર્યું સન્માન

કાલોલ તાલુકાના વ્યાસડા ગામના ગૌરવ સમાન યુવાન આકાશસિંહ પરમાર અગ્નિવીર તરીકેની સખત તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી…