કડાણામાં બોગસ ઉતારા અને તલાટીના દાખલા થકી બહારથી અનાજ લાવી સરકારી ભાવ મેળવવાના કોૈભાંડની તપાસ ઠેરની ઠેર

કડાણા તાલુકાના પુરવઠા નિગમના ખેડુતોના બોગસ ઉતારા અને તલાટીના ખોટા દાખલા મેળવી બહારથી અનાજ લાવી સરકારી…