એનઇપીને “ભાષા લાદવાના” તરીકે રજૂ કરવું એ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે,કેન્દ્ર સરકાર

તમિલનાડુ સહિત દરેક રાજ્યના બાળકોને તેમની પોતાની ભાષામાં વધુ સારું શિક્ષણ મેળવવાની તક પૂરી પાડવાનો છે…