ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચોમાસુ પહોંચવાનું છે,ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

૨૭ થી ૨૯ જૂન દરમિયાન ઉપ-હિમાલયી પશ્ર્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની અપેક્ષા છે.…