એક નવું આસામ એ સમયની જરૂરિયાત છે, આ સરકાર ‘બેવડી ગુલામી’ સરકાર છે, પ્રિયંકા ગાંધી

ઝુબિન દ્વારા બતાવેલા માર્ગનું રાજકારણ ન કરવું જાઈએ. નવી સરકારે ઝુબિનના સપનાના આસામનું નિર્માણ કરવું જાઈએ…