અમદાવાદમાં પોસ્ટ ઓફિસ ઉચાપત કેસમાં ૧૮ વર્ષે ચુકાદો, તત્કાલીન પોસ્ટ માસ્ટરને ૩ વર્ષની કેદ

દસક્રોઈ તાલુકાના ધામતવાળ ગામની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ખાતેદારોના નાણાં સરકારી ચોપડે જમા કરાવવાને બદલે અંગત ઉપયોગમાં…