સાયલાના મદારગઢમાંથી કાળા પથ્થરોનું ખનન ઝડપાયું, ૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં ચાલતી ખનીજ ચોરી અને ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે સ્થાનિક ગુના…