ગરબાડાના ગુંગરડીમાં ઝેરી કોબ્રાનો આતંક: બે મરઘીને ડંખ મારી નવ ઈંડા ગળી ગયો, સમય સૂચકતાથી પરિવારનો આબાદ બચાવ

ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિંગા મહુડા ફળિયામાં હૃદયના ધબકારા વધારી દે તેવીએક ઘટના સામે આવી છે.…