શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું; સેન્સેક્સ ૧૦૪૮ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ૨૫૫૦૦ ની નીચે

સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ, શુક્રવાર, લાલ રંગમાં બંધ થયો. શુક્રવારે બેન્ચમાર્ક ઇક્વટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં…