લીમખેડા-લીમડી-ચાકલીયા માર્ગ પર વાંકોલ પાસે આવેલ માછણ નદીના પુલનું કામ શરૂ : તારીખ ૫ નવેમ્બર સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર

માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), દાહોદ દ્વારા લીમખેડા-લીમડી-ચાકલીયા રોડ (કિ.મી. ૧૨૪/૫૦૦ થી ૧૨૪/૭૦૦) પર વાંકોલ ગામ…