જેનો ડર હતો એ જ થયું, રાતોરાત પેટ્રોલના ભાવમાં રૂપિયા ૨નો વધારો કરાયો યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, હોર્મુઝ જળમાર્ગ સંકટ ઊભું થયું

દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટીંગ કંપનીઓના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં આજથી વધારો થયો છે.બીપીસીએલ સ્પીડ એચપીસીએલ પાવર…