સાબર ડેરીની ૬૨મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, મીડિયાને એન્ટ્રી નહીં, પશુપાલકો માટે મોટી જાહેરાત નહીં

સાબર ડેરીના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલી ૬૨મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન મીડિયા કર્મચારીઓને પ્રવેશ આપવામાં આવ્યો ન…