મહીસાગર જિલ્લામાં મતદારયાદી સુધારણા અભિયાનને વેગ: બીજી ખાસ ઝુંબેશમાં 1,665 નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. 6 ભરાયાં

યુવા મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગર (IAS) અને નાયબ જિલ્લા…